વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-4

(57)
  • 3.9k
  • 5
  • 2.4k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-4 ચારે મિત્રો નીકળી ગયાં પછી સ્વાતી રૂમ પર આવી અને જોયુ તો રૂમનાં અંધારુ છે અને સુરેખા બારીની બહાર જોઇ રહી છે એની આંખો સૂજેલી છે. સ્વાતીએ કહ્યું "એય આમ અંધારામાં શું કરે છે ? સુરેખાએ કહ્યું "શું કરુ ? આ બધાં જઇ રહેલાં એ જોતી હતી તને પાછી આવતી જોઇ નહીં મને થયુ તું અભી જોડે આંટો મારવા ગઇ હોઇશ પણ મને અંધારામાં કોઇનાં ચહેરાં દેખાયા નહીં અને કબીર એનાં રૂમ પર ગયો હતો. સ્વાતીએ કહ્યું "ના તારો મૂડ ગયો એમાં બધાનો ગયો કોઇ કંઇ પછી બોલ્યુ જ નહીં સુરેખનો ચહેરો પડી ગયેલો એ બહાર ટહેલવા નીકળી