વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-3

(56)
  • 4.4k
  • 4
  • 2.7k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-3 સુરેખ અને સુરેખાનો સંવાદ ચાલુ હતો. સુરેખ-સુરેખાને સ્કૂલ સમયથી ખૂબ પ્રેમ કરતો પણ ભણવાની જાગરૂકતાએ થોડી મર્યાદાઓ રાખી હતી. સુરેખનો મિત્ર કબીર આર્ટ કોલેજની હોસ્ટેલમાં એડમીશન લીધુ હતુ એનાં કોલેજનાં કોર્ષ માટે. મિત્રો બધા એની હોસ્ટેલ કેન્ટીનમાં આવ્યાં ત્યાંજ સુરેખને સુરેખાનાં દર્શન થઇ ગયાં. કોલેજમાં આવ્યા પછી એ થોડો બિન્દાસ થયો હતો જોકે ભણવામાં એટલોજ હોંશિયાર અને ગંભીર હતો. પરંતુ સુરેખાને જોયાં પછી એનું હૈયુ હાથના રહ્યું અને સુરેખાની સાથે એણે વાતચીત ચાલુ કરી હતી. પણ સુરેખાને ગમી નહોતું રહ્યું એ બીલકુલ મચક આપી નહોતી રહી. સુરેખે કહ્યું મારો ગમતો રસનો ગરાસ તો અહીં છે એટલે હું અહીં