" દેવપ્રિયા "( ભાગ-૫) દેવપ્રિયા ભાગ -૪ માં આપણે જોયું કે યુવાન ભાર્ગવ પાવાગઢ પર એક કુરૂપ શ્યામા ને દર્શન કરાવવા મદદ કરે છે.એને ઉંચકી ને દર્શન કરવા જાય છે. હવે આગળ.... કુરૂપ શ્યામા વિચારે છે કે આવો સેવાભાવી , સોહામણો ,ફુટડો યુવાન જો મારો જીવનસાથી બને...તો...તો.... મને લાગેલો શ્રાપ કદાચ થોડા સમયમાં પુરો થાયે..પણ ખરો... તો...તો.. હું આ યુવાન ની જીવનભર સેવા કરીશ.... થોડીવારમાં ભાર્ગવ એ કુરૂપ શ્યામાને ઉંચકી ને મંદિરના પગથીયા ચડવાના શરૂ કરે છે. હવે શ્યામા નું વજન લાગતું નથી. તેમજ એના શરીરમાં થી પણ ગંધ આવતી નથી. ભાર્ગવ વિચારે છે કે આ મહાકાળી માતાજી ની કૃપા