ડિનર ડેટ

  • 2.9k
  • 1
  • 1k

ચૈતવી તું શું કહી રહી છે ?? આવું તો કોઈ દિવસ બને ? ( ચૈતસી ફ્લેટના પાર્કિગમાં હતી અને સામેથી આવતી કુંજલ એ તેના પર અચાનક જાણે કે જડતી લેતી હોય એમ બોલી ઉઠી) ( ચૈતસીને આ વાતની જાણ હોય એમ કશું જ બોલ્યા વગર પાછળ ફરી) હમ્મ...શું હમ્મ... હું તારી વાત માનવા તૈયાર નથી. હવે મને ફોડ પાડીશ કે સાચું શું છે... તું અને કૈતવ જ જાવ છો ને ? બોલ ને મારો અંદાજો સાચો છે... તારે મને કહેવું ન હતું તો કંઈ નહીં પરંતુ આવું બહાનું કેમ.. તે મને હર્ટ કરી છે હો. (વાત કઢાવવા અથાગ પ્રયત્ન કરતી કુંજલ ત્યાં