અભિપ્રાય - કેટલો પારકો કેટલો પોતાનો

  • 4.6k
  • 1.4k

........‘ તમે પેલી વ્યક્તિને ઓળખો છો ? તે કેવો માણસ છે ? આ વાક્યના બદલામાં કેટલા લોકો કેવા અભિપ્રાયો આપશે , અથવા એકરસખા અભિપ્રાયો આવશે કે કેમ “ અભિપ્રાય ! તે કહેવું મુશ્કેલ છે . અભિપ્રાયની બાબતમાં આપણે બહુ જ ઓછા મૌલિક રહેતા હોઈએ છીએ . તે તટસ્થ નથી હોતા ... પછી તે અભિપ્રાય વ્યકિતગત હોય , સમાજ માટે હોય કે પછી દેશ માટે હોય . વ્યાપકપણે અભિપ્રાય આપવાનો હોય કે વ્યકિતગત ..... આપણે હંમેશાં અંગત સ્વાર્થને ધ્યાને લઈને જ આપણો મત કે અભિપ્રાય આપતાં હોઈએ છીએ . સો વખત સારા કામ કર્યા હોય પણ એકાદ