સંબંધોની માયાજાળ - 9

  • 2.7k
  • 1
  • 846

સંબંધોની માયાજાળ_9 શું તમે મને તમારી પત્ની બનાવવાનું પસંદ કરશો?? ભૂમિજાએ આદિત્યની હાજરીમાં જ ગ્રંથને પૂછ્યું. ભૂમિજા એમ અચાનક જ એણે પ્રપોઝ કરશે એવું ગ્રંથે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. એટલે શું જવાબ આપવો એ એણે સમજ જ ના પડી તેથી એ મૌન જ રહ્યો. ગ્રંથને ચૂપ જોઈ આદિત્યને પણ જુસ્સો ચડ્યો. એટલે એણે પણ "જોયું?? એ મારો મિત્ર છે. અને તારી હકીકત જાણ્યા પછી મારો મિત્ર તો શું અન્ય કોઈ પણ છોકરો તને એની જીવનસાથી ના બનાવે. Characterless!! તારા જેવી ચરિત્રહીન છોકરીઓની સમાજમાં કોઈ જ જગ્યા નથી." આવા અગણિત આરોપો પછી પણ ગ્રંથે કઈ ના કહ્યું. ગ્રંથનું આમ મૌન રહેવું