પ્રતિશોધ તૃતીય અંક: - 4

(190)
  • 6k
  • 5
  • 3.7k

પ્રતિશોધ તૃતીય અંક: ભાગ-4 બસો વર્ષ પહેલા, માધવપુર, રાજસ્થાન કુબા આખરે માધવપુર કિલ્લામાં પ્રવેશ મેળવી ચૂકી હતી એ જાણ્યા બાદ રેવતી ખૂબ જ ખુશ હતી. પર્શિયન જાદુગરની કુબાની તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરી પોતે પદ્માના બાળકને જન્મ પહેલા જ એના ગર્ભમાં મારી નાંખવામાં હવે જરૂર સફળ થશે એવો વિશ્વાસ રેવતીને બેસી ગયો હતો. બીજા દિવસે સવાર થતાં જ રેવતી મહેલમાંથી નીકળી ચોરી-છૂપીથી ધર્મશાળામાં જઈ પહોંચી. રેવતીને ત્યાં જોતા જ વણઝારાઓ સાથે આવેલી કુબા એની પાછળ-પાછળ ધર્મશાળા નજીક આવેલ એક જૂના ચબૂતરા જોડે આવી પહોંચી. તારે અહીં આમ કેમ આવવું પડ્યું..? રેવતીને ઉદ્દેશી ક્રુદ્ધ સ્વરે કુબા બોલી. તને કહ્યું તો હતું કે