બસ માં મુલાકાત - 3

  • 3.9k
  • 1.5k

આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન ના કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે...... આટલું બોલી ને બંધ થઇ ગયા જાણે મને જ સંભળાવાનું હોઈ એમ, એટલે હું ઘડીક ચૂપ ચાપ ઉભો રહ્યો કઈ પણ હિલ ચાલ કાર્ય વગર. અને એવામાં બન્યું એવું કે કંડક્ટર અમારી પાસે આવ્યો અને મને ઓળખે એટલે જોયી ને બોલ્યા " કેમ ભાઈ આજ આ સ્ટેન્ડ થી ચડ્યા....? રોજ તો વહેલા ચડી જાવ છોને...? કઈ કામ થી મોડા પડ્યા...? " સાહેબ એક તો