અસ્તિત્વ - 4

(36)
  • 2.7k
  • 2
  • 1.2k

આગળના ભાગમાં આપણે જોયું કે અવની ચેન્જ કરવા રૂમમાં આવે છે.., ત્યાં કોઈ દરવાજો બંધ કરતા રોકે છે.., હવે આગળ.. અવની : ઉત્તમ તું અહીંયા?, તને નથી ખબર કે આ કંઈ જગ્યા છે.. ? ઉત્તમ: હા, અવની મને ખબર છે પણ હું તને કંઇક કહેવા માગું છું.અવની: તારે જે કહેવું હોય એ બધાની સામે કહી દેજે અત્યારે અહીંથી તું જા.. ( ગુસ્સામાં અવની બોલે છે) ઉત્તમ ઉદાસ મોઢે પાછો જતો રહ્યો..., અવની ચેન્જ કરી હોલમાં આવી જાય છે પણ એકદમ ઉદાસ દેખાય છે.., મયંક અવની સામે જોવે