અધૂરો પ્રેમ - ૬

(24)
  • 4.5k
  • 1
  • 1.7k

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે એને સંબંધ નથી . પ્રિય વાચકો , તમારા સૂચનો આવકાર્ય છે . મારી સાથે ભાગ-૫ સુધી ની સફર ખેડવા બદલ ધન્યવાદ . આપણે ભાગ -૫ માં જોયું કે તારા કમલેશ ના કહેવાથી ઓફિસ માં late sitting કરવાની છે . સિદ્ધાર્થ તારા ને બસ માં ન જોતા બસ માંથી ઉતરી જાય છે અને તારા safely ઘેર પહોંચી જાય એની ખાતરી કરીને જ પોતે ઘરે જશે એવું વિચારતો , Main Gate થી ઓફિસ બિલ્ડીંગ તરફ આવવા નીકળે છે . હવે આગળ...................... કમલેશ ઇન્ટરનલ ઓડિટ