પરાગિની - 19

(33)
  • 4k
  • 3
  • 2.2k

પરાગિની – ૧૯ એશાનો ફોન પર કોઈનો ફોન આવે છે અને તે ઊંઘમાં જ ફોન ઊપાડે છે... સામે વાળાની વાત સાંભળતા તે સફાળી બેઠી થઈને પૂછે છે, શું થયું રિનીને? કેવી રીતે થયું? અત્યારે ક્યાં છે એ? એશાની વાત સાંભળતા નિશા પણ ઊઠી જાય છે. એશા તે વ્યક્તિને પોતે ત્યાં પહોંચવાનું કહી ફોન મૂકે છે. બંને જોઈ છે કે રિની તેના બેડ પર નથી હોતી અને બહાર ગાડી પણ નથી..!નિશા- શું થયું એશા? કોનો ફોન હતો? તું કેમ આટલી ટેન્સમાં દેખાય છે?એશા- રિનીનો એક્સિડન્ટ થઈ ગયો છે.. તે હોસ્પિટલમાં છે.બંને રડવાં જેવાં થઈ જાય છે અને ફટાફટ એક્ટીવા લઈને હોસ્પિટલ પહોંચે છે. ************બીજા દિવસે