જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-19

  • 2.9k
  • 1.1k

( આગળના ભાગમાં જોયું કે મહેશ કોલેજમાંથી કામના સ્થળે પાછો આવે છે તેને થયેલો પદના હાથનો સ્પર્શ વારંવાર યાદ આવે છે ,અને તે રાતે જમીને દરિયાકિનારે ફરવા નીકળે છે અને એવું દૃશ્ય જુએ છે કે ત્યાં રોકાઈ જાય છે આગળ)અરે,કાકા અહીં, ના તેતો ના હોય,શું તે દાણચોરીના કામમાં સપડાયેલા હશે? ના તેમની વાતો અને સ્વભાવ પરથી તો તે ઘણા સારા હતા, તે આવું કામ કરતા હશેઅત્યારે તેમની પાસે જવાય તેવું નહોતું પછી થી તપાસ કરીશ , ત્યાંથી હુંપાછો વળી અને કામના સ્થળે આવી ગયો મન ચકડોળે ચઢી ગયું વ્યક્તિઓ કેવી હોય તે જાણવું મુશ્કેલ છે ?