દેવપ્રિયા ( ભાગ-૪)

(24)
  • 3.6k
  • 1
  • 1.5k

" દેવપ્રિયા " ( ભાગ-૪) દેવપ્રિયા " ભાગ -૩ માં જોયું કે ભરૂચ પાસેના ગામમાં રહેતો કોલેજીયન યુવાન ભાર્ગવ પોતાની મમ્મી ની માનતા પુરી કરવા માટે પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા જાય છે. પાવાગઢ પર એક અપંગ, કુરૂપ ,કુબડી શ્યામા નામની યુવતી મદદ માંગતી હોય છે.ભાર્ગવને દયા આવે છે... હવે આગળ...શ્યામા:-" હે યુવાન હું કુરૂપ છું.મારા શરીરની વાસ તું સહન કરી શકીશ નહીં...ધીરે ધીરે માતાજી ના દર્શન કરવા જઈશ. લોકો તારી ફજેતી કરશે..કદાચ તને કોઈ રોગ પણ થઈ શકે." આ સાંભળી ને ભાર્ગવ બોલ્યો,:-" હે શ્યામ સુંદરી..મારી મમ્મીએ મને સારા સંસ્કાર આપેલા છે.જરૂરિયાત ,અપંગ અને અનાથ ને મદદ કરવી..મારી