વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 3

(15)
  • 4.9k
  • 3
  • 2k

કોબ્રાના ડંખથી અકવ બેભાન થઈ ગયો. ને જમીન પર પડી ગયો. તેમના મંત્રોના કારણે તે ફક્ત બેભાન થયો. આ બાજુ બહાર રાહ જોઈ રહેલી પૂર્વીતા ને સવાર ક્યારે થઈ ગયું તે ખબર રહી નહિ. જાગી ને જોયું પણ અકવ હજુ સુધી આવ્યો ન હતો એટલે ફરી અકવ ને શોધવા લાગી પણ નગરમાં અકવ ની કોઈ ભાળ મળી નહિ. એટલે તે રાજા રુદ્રવીર પાસે પહોંચી અને અકવ ને શોધી આપવા રાજાને આજીજી કરી. એક નિરાધાર થયેલી મહિલા પર દયા આવીને રાજા રૂદ્રવીરે ચાર સૈનિકો ને આદેશ કર્યો કે જ્યાં સુધી અકવ મળે નહિ ત્યાં સુધી તેની શોધખોળ કરતા રહો.સૈનિકો તો રાત