રી.. - 2

  • 2.3k
  • 862

ટાઇટેનિક પિકચર જોતા અમર ના મને એજ છોકરી ને યાદ કરતો હતો.પણ વાત કોને કરવી..પિક્ચર નો ઇન્ટરવ્યુ બધા લોકો નાસ્તો કરવા નું વિચારે છે.પણ અમર તો ત્યાંજ યાદો માં ખોવાઈ ને બેઠેલો નયન: ચાલ ની યાર નાસ્તો કરીએ...અમર: ના તું જા મને ઇચ્છા નથી.ત્યારેજ છોકરીઓ નો હસવાનો અવાજ અમર ના કાને પડે છે.અરે શીતલ ગજબનો દયાળુ સાઈ મંદિર માં ચર્ચ માં નાના બાળકો પાસે થી રૂપિયા ચેજ પાછા જ નથી લેતો યાર આ ગુરુવારે જો મંદિર આવે તો વાત કરીશ અને ક્યાં રહે છે.તે જાણીસ પણ આવશે તો ખરો ને ઓ ગોડ આ વખતે આવે એટલે ફ્રેન્ડશીપ કરીજ લેવી છૅ. ત્યાં તો અકબર