મિશન 5 - 4

(18)
  • 4.2k
  • 1
  • 2.2k

મિશન 5 ભાગ 4 શરૂ આજે આ સાંભળીને ઘણો આનંદ થયો હવે આગળ આ મિશનમાં શું તૈયારી કરવાની છે એ કહો એટલે અમે કામ સ્ટાર્ટ કરી લઈએ રિક ખૂશ થઈને બોલ્યો. હા રિક જરૂર!આપણે આ સ્પેસ મિશન માત્ર ઇન્વેસ્ટિગેશન માટે નથી કરવાનું પણ આ મિશનનો હેતુ કઈક અલગ જ છે ડેઝીએ બધાને જણાવ્યુ. ઇન્વેસ્ટિગેશન સિવાયનો બીજો હેતુ શું હોય શકે જણાવશો? નિકિતાએ ડેઝીને પૂછ્યું. હવે હું જે વાત કહું એ જાણીને તમને કદાચ શોક લાગી શકે પણ આ મિશનનો બીજો હેતુ છે 55 કેંકરી ઇ ઉપરથી કાર્બનના રૂપમાં પડેલા હીરાઓને પૃથ્વી ઉપર લાવવાનો અને આ જે કાર્બન પૃથ્વી ઉપર આવશે