અલ્હડ અનોખી છોકરી. - 7

  • 3k
  • 2
  • 970

હું કોઈની પર પણ મારી ફીલિંગ જાહેર નહીં થવા દઉં .જુલી મને પસંદ છે... આયુષ...! પણ આપણી દોસ્તી મારી લાગણીઓને કરતા પણ ઘણી ઉપર છે. અને એટલે જ આયુષ મારા દોસ્ત આપણ રસ્તા હવેથી અલગ થઈ જશે.... તું જુહી ને તારી દુલ્હન બનાવીને લાવીશ તો મારે તમારા બંને થી ખૂબ જ દૂર જવું પડશે.... કારણ કે ક્યાંક મારી લાગણીઓને ખબર ન પડી જાય....મારે આયુષ ના ઘરે હવેથી ના રહેવું જોઈએ.... મારે તેનાથી દૂર જતા રહેવું જોઈએ.... હું જાણું છું કે આ બધું બોલવું અને કરવું સહેલું નથી મારા માટે... કરવું જ જ પડશે... આજે તો બસ છેલ્લો દિવસ છે... ગમે