અલ્હડ અનોખી છોકરી. - 4

  • 2.5k
  • 1
  • 1.1k

"હલો આયુષ ગુસ્સામાં છે." "ના જરાય નહીં" "સોરી યાર મારાથી પાર્ટીમાં અવાયુ નહીં. ઓફિસમાં બોસે વધારાનું કામ આપી દીધું હતું." "હા તારું તો કામ જ એવું છે." અરે એવું નથી સારું ચલ કાલે મારા તરફથી ટ્રીટ. "તારો તો કોઈ ભરોસો નહીં." "આ જુલી તને ઇન્વાઇટ કરે છે હવે તો ખુશ થા." "ઠીક છે તારો પ્લાન ચેન્જ હોય તો જણાવી દે જે." "સારું કાલે મળીએ." જલ્દી પહોંચવું પડશે નહીં તો આજે પણ આયુષ ગુસ્સે થશે કે તારું તો આવું જ કામ છે. "અરે આંટી શું થયું? કોને ટક્કર મારી ." "આ એક ગાડી વાળા એ મને અથડાવીને જતો રહ્યો એટલી પણ