લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 50

(25)
  • 3.8k
  • 1
  • 1.5k

આ જિંદગી પણ ખરેખર અજીબ છે. કયારે શું મોડ લઇને આવે તે કોઈ નથી જાણી શકતું. જે હાલત સ્નેહાની થઈ રહી છે તે જ હાલત શુંભમની પણ થઈ રહી છે. સ્નેહા માટે પરિસ્થિતિ વિક નથી. જયારે શુંભમ સામે પરિસ્થિતિ એક અલગ જ મોડ લઇ ને ઊભી છે. તેને સમજાય નથી રહયું કે તે શું કરે. એક બાજુ સ્નેહા સાથેનો પ્રેમ છે ને બીજી બાજું તેમની બહેન સાથે જે થયું તે વાતની તકલીફ. પોતાની જાતને રૂમમાં કેદ કરી બસ તે વિચારે જતો હતો. લાગણીઓ આખોના આસું બની વરસતી જતી હતી. જો પ્રેમસંબંધ નિભાવે તો બહેનનો