રુદ્ર નંદિની - 16

(30)
  • 5k
  • 1.7k

પ્રકરણ 16 રુદ્ર અને વિરેન બંનેને તેમના ફીલિંગ્સ અને ગ્રુપની મજબૂતી નો ખ્યાલ આવી ગયો . આ લોકોને એ સમજતા વાર ના લાગી કે આ બધા નંદિનીના સુરત વાળા ગ્રુપ મેમ્બર છે. " નંદિની એક વાત કહું...?" અવિનાશ બોલ્યો. " તારી વાત પછી... પહેલા મારે તમને લોકોને ઘણું બધું પૂછવું છે .તમે લોકો આમ અહિયાં ક્યાંથી .....? અને એ પણ આ બેગ લઈને ....?આ બધું શું છે ....?" નંદિની આદિ વિશે પૂછવા જતી હતી ત્યાં જ પ્રતીક બોલ્યો.... " નંદિની .... તારી બમ્પર સરપ્રાઈઝ તો હજુ બાકી જ છે...."