મારી માઈક્રો ફિક્શન

(14)
  • 2.1k
  • 1
  • 528

*મારી માઈક્રો ફિક્શન* ૧૮-૫-૨૦૨૦૧). *એ યાદોનું ઝરણું*. માઈક્રો ફિક્શન...આરવ પોતાના કેનેડા નાં મોલમાં ઉભો હતો ત્યાં જ એનાં કાને એક નિર્મળ અને ખડખડાટ હસવા નો અવાજ કાને પડતાં એણે એ દિશામાં જોયું તો બે છોકરીઓ કોઈ વાત પર હસી રહી હતી પણ એમાં જે ખડખડાટ હસી હતી એને જોઈને એ બેચેન થઈ ગયો કારણકે એને એનું એ હાસ્ય યાદ આવી ગયું...અને એ મોલમાં થી નિકળીને એક વૃક્ષ નાં ટેકે ઉભો રહ્યો અને એ યાદોનાં ઝરણાં માં ખોવાઈ ગયો...એ ભારતની નવરાત્રી નો માહોલ હતો એ ભાઈબંધ સાથે પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો અને ત્યાં સરિતા એની બહેનપણી ઓ સાથે ગરબે