સમર્પણ - 1

(12)
  • 6k
  • 4
  • 2.6k

" સમર્પણ "પ્રકરણ-1 સમર્પણ, ત્યાગ અને પ્રેમ....આ બધા શબ્દો, ફક્ત શબ્દો જ નથી. દરેકના દિલ સાથે જોડાયેલી ભાવનાઓ છે. જેનું દરેકના જીવનમાં આગવું મહત્તવ છે. આ ત્રણેય વસ્તુ આપવામાં જેટલી અઘરી છે તેટલી જ લેવામાં સરળ છે.અને જે આમાંનું કંઈપણ સ્વાર્થ વગર આપી જાણે છે તે ખરેખર મહાન છે તેમજ વંદનીય છે. અહીં આ વાર્તામાં આમાંની એક, સમર્પણની ભાવનાનું મેં નિરૂપણ કર્યું છે. આપ સૌ આ વાર્તા ને વાંચીને તેમાં જો કોઈ ક્ષતિ કે ખામી રહી ગઈ હોય તો મારું ધ્યાન અવશ્ય દોરશો તેવી વિનંતિ. જેથી તે ક્ષતિને હું સુધારી શકું, તેમજ તેને રેટિંગ આપવાનું ભૂલતા નહિ. જીવરામ શેઠ પૈસેટકે