લવ યુ જીંદગી

(13)
  • 4.4k
  • 996

"" લવ યુ જીંદગી""" અરે સાવ બકવાસ જીવન છે, ભગવાન યાદ જ્યારે ગુસ્સામાં હશે ત્યારે મારું નસીબ લખ્યું હશે..સાવ આવું તે કંઈ કોઈનું નસીબ હોય??" વિચારો ના વાવાઝોડા સાથે શીલા નું શરીર પણ વાવાઝોડા ની જેમ ફરી ફરી ને ઘરના કામ પતાવી રહ્યું હતું.. આમ તો લોકો ની નજરમાં તો એ સાવ સુખી હતી, સારું ઘર , સારો પ્રેમાળ પતિ,અને એથીય વધુ વ્હાલ ના ઝરણાં જેવાં બે બાળકો...હવે લોકો ની દ્રષ્ટિ એ સુખ ની વ્યાખ્યા માં કંઈ જ ખુટતુ ન હતું...પણ છતાંય શીલા તો પોતાની જાતને દુનિયા ની સૌથી દુઃખી અને બદનસીબ સ્ત્રી માનતી હતી..