મહામૂલી બચત

(18)
  • 2.7k
  • 1
  • 984

*મહામૂલી બચત*. વાર્તા... ૧૮-૫-૨૦૨૦ આ મહામારીમાં આર્થિક મુશ્કેલીનો સામનો મધ્યમવર્ગીય ને એવો પડ્યો છે કે એ કહી પણ ના શકે ને સહી પણ ના સકે... અવિનાશ એક અઠવાડિયા થી સતત ટેન્શનમાં રેહતો હતો "અને ચીડીયો થઈ ગયો હતો... એ નાની નાની વાતમાં ખિજાઈ જતો હતો.. ના એ સુમન જોડે સરખી વાતો કરતો કે ના નાની ખંજન ને રમાડતો... ના એનું ખાવાં માં ધ્યાન હતું કે ના સરખું નિરાંતે સૂઈ જતો આમ રઘવાયો બનીને ફરતો હતો ... " સુમન આ બધું જોઈને મનમાં દુઃખી થતી ... ઘણાં દિવસનાં ઉજાગરા પછી આજે અવિનાશ ની આંખો મિચાઈ ગઈ હતી.. બેડરૂમમાં થી સુમન રસોડામાં