રુદ્ર નંદિની - 14

(30)
  • 4.9k
  • 1
  • 1.7k

પ્રકરણ 14 " હા ઈશિતા તમે લોકોએ મને પણ તમારા ગ્રુપમાં સ્થાન આપ્યું એ માટે thanks... guys...." " નંદિની ફ્રેન્ડશિપમાં નો થેન્ક્સ... નો સોરી..." કાવ્ય પોતાના આગવા અંદાજ માં બોલ્યો અને બધા હસી પડ્યા. કોલેજ છૂટયા પછી બધા જેમ આવ્યા હતા તેમ જ જતા હતા. લગભગ હવેનો એ રોજનો જ ક્રમ થઈ ગયો હતો ...વિરેન અને ઈશિતા.... અભિષેેક અને વિશ્વા..... શાંતનુુ અને સ્વાતિ ....કાવ્ય અને પ્રિયા ...લગભગ બધા બોયઝ રોજ ગર્લ્સને પીક અપ કરતા અને ડ્રોપ પણ... રુદ્ર એકલો બાઈક પર હતો તેણે કોલેજ છૂટતા નંદિનીને પૂછ્યું... " નંદિની ચાલ તને તારા ઘર સુધી