જંતર મંતર - 27

(38)
  • 3k
  • 2
  • 1.3k

પ્રકરણ :- 27જુલિયટ જેમ્સ ને કરેલો વાયદો પૂરો કરવા માટે જેમ્સ ની દુલ્હન તો બની ગઈ હતી પણ એને એ ખબર હતી જ નઈ કે જો તે જેમ્સ સાથે પહેલા લગ્ન કરી લેશે તો જેમ્સ ની આત્માને મુક્તિ મળી જશે. જો એકવાર જેમ્સ ની આત્મા ને મુક્તિ મળી ગઈ તો પછી જુલિયટ ઉર્ફ જુલી ને કોઈ બચાવી શકે એમ હતું જ નહિ. જુલી પોતાના જેમ્સ ને કરેલા વાયદાને નિભાવવા માટે તેની દુલ્હન બની ગઈ હતી પણ જો આ વાત હૈવાન શીલ ને ખબર પડશે તો જુલી સાથે એ શું કરશે એ તો હવે ભગવાન જ જાણે. જુલી જેમ્સ માટે દુલ્હન