અમાસનો અંધકાર - 11

  • 4.1k
  • 1.5k

શ્યામલી વિધવાઓના દુઃખી વિચારે ઊંઘી નથી શકતી અને વીરસંગ પણ એ જ વાત કરી જમીનદારને સમજાવવા માગે છે.હવે આગળ..... અષાઢ મહિનો આવ્યો છે. મોરલા ટહુકા કરે છે. તહેવારોના ટાણા આવે છે તો આખા ગામમાં ધજા પતાકડા બાંધ્યા છે. અષાઢી બીજની લાપસી લાડવાના નિવેદ રંધાય છે. સોડમથી રસોડા મઘમઘે છે. બધા કિર્તન ભજન કરતા કરતા બીજને વધાવવા તલપાપડ છે. વરસાદ પણ અમીછાંટણા કરીને અદ્રશ્ય થાય છે. આછેરી બીજ ભાસે છે ગગનમાં. શ્યામલી બીજને જોઈ લલકારે છે કે આભમાં દેખાઈ રૂપેરી બીજ યાદ આવે દલડે મારો નિજ સાહેલડી સંદેશો એને મોકલો કયારે આવશે મિલનની વેળા... કેમ