પરંતુ છછુદરનો અવાજ કમ્પેરીટીવલી બહુ જ મોટો હોય છે જ્યારે પ્રેતનો બ્રેકિંગ નૉઇસ બહુ જ નાનો અર્થાત રૂટીન અને નોઈસ પોલ્યુટેડ ઝોન ની અંદર સાંભળવો લગભગ અશક્ય જ કહેવાય. રોમન ને હજુ એ ખબર નથી કે તે જે કંઈ પણ વિચારી રહ્યો છે તેની અક્ષરસઃ જાણ ફીમેલને થઈ જાય છે.આને mental પ્રીડીક્સન પણ કહી શકાય છે. કે જે ઘોસ્ટ પીપલ્સ અને તેમના જેવા સૂક્ષ્મ સત્તા વાળા ઓ ની પાસે બહુ જ સ્વાભાવિક રીતે શક્તિઓ હોય છે. જોકે આવી શક્તિ માનવી પણ વિકસિત કરી શકે છે પરંતુ તેના માટે વિચારો થી ઉત્પન્ન થનારા અદ્રશ્ય વલયો ને જોવા અને સમજવા પડે. કદાચ