પૂજા ની વ્યથા - 3

(12)
  • 3.6k
  • 1.2k

શિવ પૂજા બન્ને પોત પોતાના જવાબ આપવા રૂમની બારે એમના માતા પિતા બેઠા છે ત્યાં જાય છે. હવે આગળ: પૂજાના પપ્પા પૂજા સામે જુએ છે, પૂજા શરમાઈને નીચું જોઈ જાય છે, બીજી બાજુ શિવના પપ્પા ચિરાગભાઈ શિવની મરજી શિવનો જવાબ જાણવા ઉત્સુક હોય છે. શિવ એમને કહેછે પપ્પા હું ઘરે જઈ ને તમને જવાબ આપુ તો? મારે થોડું સમય જોઈએ જવાબ માટે, તમને વાંધો ના હોય તો હું કહું ત્યારબાદ તમે કહી શકો છો. શિવની વાત સાંભળી પૂજાને જરા આશ્ચર્ય થાય છે, પણ પૂજાના પપ્પા વાત સાંભળી લે છે ને ચિરાગભાઈ ને કહે છે કે વાંધો નથી આવા નિર્ણય ઉતાવળે