CHARACTERLESS - 15

(29)
  • 4.3k
  • 1.5k

Characterless ગતાંકથી ચાલુ...... ચૌદમા ભાગમાં તમે જોયું કે સાગર અને સરલે મળીને મારી સાથે મજાક કરી હતી. પછી અમે વિજયભાઈને મળ્યા અને એમની વાતચીતથી મારા મનમાં બીજા પ્રશ્નો ઉદ્ભવ્યા, ત્યારબાદ સાગર અને સરલનું સુખદ મિલન થયું. અને અંતે આમ ને આમ ૨ મહિના વીતી ગયા હવે જોઈએ આગળ શું થશે ? ૨ મહિના બાદ......... મમ્મી હું કોલેજમાં જાઉં છું અને હા! તબિયત સાચવજે એમ કહીને હું બાઈક લઈને નીકળ્યો અને રસ્તામાં જ સરલ અને સાગર મળ્યા. પછી