For the first time in life - 10

(37)
  • 4.6k
  • 2
  • 1.7k

Hy dairyઆમ તો લોકોના dairy લખવાનો હેતુ અલગ અલગ હોય છેકોઈક Time manegment માટે તો કોઈ પોતાનાં જીવન ના કિસ્સાઓ જીવંત રાખવા માટેમારું કારણ અલગ હતું. હાલ નાં સમય માં મારા જીવન માં હું ગણા બધા કિસ્સાઓ માંથી પસાર થઈ રહી હતી.તેમાંથી કેટલીક વસ્તુ share કરી શકાય કેટલીક નહીં તેથી મે વિચાર્યું હતું કે dairy મા મારી લાગણીઓ share કરું . અને આ દરેક વખતે કામ કરે છે . ચાલો જોઈએ શું થાય છે...?દ્વારકાધીશ બધું બરોબર કરે હું ઘર જવા માટે નીકળી ગઈ હતી કારણ કે મારી Mummy બીમાર હતી આમ તો મને travelling કરવું બહુ જ ગમે Most probably travelling is one