જીંગાના જલસા - ભાગ 20 અંતિમ ભાગ

  • 2.7k
  • 792

 પ્રકરણ 20 આગળ આપણે કે જીંગાભાઈ બંને ટાયર લઈને પંચર કરાવવા ગયા. જીંગો પાછો આવે બાદ અમે પુષ્કરધામ તથા અજમેર જોવા જવા નીકળ્યા હતા. હવે આગળ..... અમે લગભગ સવારના સાડા નવ વાગ્યે અજમેરની એક ધર્મશાળામાં પહોંચ્યા.બધા નાહી પરવારીને સાડા દશની આસપાસ બસ પાસે પહોંચ્યા. નાસ્તાનો સમય બચ્યો ન હતો, એટલે ખાલી ચા પીને પહેલા અજમેર શરીફ દરગાહ જોવા નીકળી પડ્યા. અજમેર દરગાહ એ એક મકબરા છે.જે સુફી સંતની કબર પણ કહેવાય છે.મોઈનુદ્દીન ચિશ્તી તેરમી સદીના સુફી સંત હતા. જે ઇરાનમાં જન્મેલા હતા.તેમણે દક્ષિણ એશિયા સહિત ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો હતો. આખરે તે અજમેરમાં કાયમી રહ્યા.આ સ્થળ પર જ મૃત્યુ