જવાબદારી કોઈ એક ની જ કેમ?

  • 3.8k
  • 1
  • 880

જય શ્રી ગણેશાય નમ: આ રચના મારા પોતાના વિચારો થી લખેલી છે આ કાલ્પનિક છે આ રચના નો કોઈ ની સાથે વાસ્તવિક સંબંધ નથી. એક દીકરી જેનું નામ છે રચના એના લગ્ન પછી એ દીકરી સાસરે જાય એટલે ઘરની બધી જવાબદારી હવે એની જ એવાત મને થોડી તકલીફ આપે છે જે ઘર આટલા વર્ષો થી જે વ્યક્તિ ચલાવતું આવ્યું છે અચાનક બિલકુલ આ ઘર માટે એ વ્યકિત ની બધી જવાબદારી પૂર્ણ થઈ જાય છે. નવી પરણીને આવેલી પુત્રવધૂ માટે હજુ બધું નવું છે એને તમારા ઘરના રીત રિવાજો રૂઢિ બધું શીખતા