ભારત મંથન

  • 5.5k
  • 1
  • 1.6k

હકીકત એ તો આ વિષય પર વાત કરવા કે લખવાં માટે હું ખુબ નાનો કહેવાવ પરંતુ આજે એક જવાહરલાલ નહેરુ નુ એક પુસ્તક હાથ માં આવ્યું " જગત ના ઇતિહાસ નુ સંક્ષિપ્ત રેખા દર્શન " એમાં ઘણી બધી વાતો એવી હતી કે જેમાં મારી જાત ને મારો અભિપ્રાય આપ્યા વગર રોકી ન શક્યો. જયારે ભારત ની વાત આવે એટલે આપણા મગજ માં એક નકશો તરી આવે જે અત્યારે ભારત નો છે પરંતુ ભારત ને સમજવા માટે એક વિશાળ માનસિકતા ની જરૂર પડે, કઈ રીતે? ભારત શુ ફક્ત એક ભૂમિ નો ભાગ છે તો કહે ના કેમ કે આજે આપણા રાષ્ટ્ર