હેન્ડસ-ફ્રી - 4

  • 3.5k
  • 1.1k

પ્રકરણ-4 ગુંડાઓના હાથમાં ફસાયેલ રાજૂલે બે નિષ્ફળ પ્રયત્નો બાદ પણ પોતાના બચાવની આશાને મરવા દીધી ન હતી.એક એનસીસી કેડેટ તરીકે તેણે છેલ્લે સુધી મરણીયા પ્રયાસ કરવાનું નક્કી કરી લીધુ હતુ.પરંતુ શું કરવું જોઇએ તે બાબતે તેને કોઇ રસ્તો સુજી રહ્યો ન હતો.બીજી તરફ આ ખતરનાક ઘટનાના આગળના પરિણામો વિષે વિચારીને પણ તેને કમકમા આવી જતા હતા.પોતાની જીંદગી સાથે