કલાકાર - 25

(84)
  • 6.2k
  • 4
  • 2.9k

કલાકાર ભાગ – 25 લેખક - મેર મેહુલ પલ્લવી અને પ્રતાપ પ્રશ્નચુચક નજરે અક્ષય સામે જોઈ રહ્યાં. અક્ષય શું કહેવા ઇચ્છતો હતો એ બંને સમજી નહોતાં શકતાં પણ અક્ષય જે આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો એ હાવભાવે બંનેમાં નવચેતન લાવી આપ્યું હતું. “શું છે બોલો જલ્દી” પલ્લવીએ આતુરતાથી અક્ષયને ઢંઢોળીને કહ્યું. “ગઈ રાતે મેહુલસરે મને બોલાવ્યો હતો” અક્ષયે સૂકા બરફની માફક ઠંડ સ્વરે કહ્યું, “તેઓએ મને જે માહિતી આપી છે અને અત્યારે પ્રતાપે જે માહિતી આપી છે, તેને જો પરસ્પર મેળવીએ તો કેસ પાણી જેવો સાફ છે” “સવિસ્તાર જણાવો સર” પલ્લવીએ કહ્યું. “ગજેન્દ્રસિંહ ઝાલા અને નરસિંહ વર્મા બંને મુખ્યમંત્રી અને