Dear પાનખર - પ્રકરણ - ૧૪

  • 2.6k
  • 1k

" તારો પ્રોબ્લેમ શું છે ? મને એજ નથી સમજાતું ? તન્વી પ્રત્યે આટલી નફરત કેમ છે તને ? " અમોલે ગુસ્સે થઈને કહ્યું. " નફરત નથી! પણ મારું રિસર્ચ છે. થોડા વખતમાં તને‌ પ્રૂફ પણ મળી જશે. ડિવોર્સ માટે રોકાવાનું નહીં કહું કેમકે તું આકાંક્ષાને લાયક જ નથી. " કહી ગૌતમ ઉભો થઈને જતો રહ્યો. અમોલ ક્યાંય સુધી સૂનમૂન થઈને ત્યાં જ બેસી રહ્યો. ગૌતમનાં શબ્દો કાનમાં પડઘાંની જેમ રણકી રહ્યા હતા , ' તું આકાંક્ષા ને લાયક જ નથી ', ' તન્વીનું પ્રૂફ મળી જશે. ' અમોલ એટલું જાણતો હતો કે ગૌતમ તથ્ય વગર વાત ના