અસ્તિત્વનું ઓજસ - 19

  • 1.8k
  • 768

પ્રકરણ ૧૯ "એટલે આ બધું પૂજાના ઈલાજનો એક ભાગ હતો... તું એવું કહેવા માંગે છે પ્રેમ..! " સુમન બહેને આશ્ચર્ય થી કહ્યું. તેઓ બંને ઘરનાં મંદિર પાસેના નાના એવા પગથિયાં પાસે બેઠા હતા. " હા કાકી માં... સુનીલ કાકાના કોઈ મિત્ર છે ડૉ. પારેખ કરીને છે... જેને કાકા એ પૂજાનો કેસ ડિસ્કસ કરવા માટે બોલાવ્યા હતા. તેઓની સાથે અમારે સુનીલ કાકાની ઓફિસ પર આ વિશે વિગતે વાત થઈ હતી અને એમની સલાહથી જ અમે આવું કર્યું છે" પ્રેમ કહી રહ્યો હતો " હા મને કહ્યું હતું તારા કાકા