મિશન 5 - 3

(18)
  • 4.7k
  • 1
  • 2.4k

મિશન 5 ભાગ 3 શરૂ હા તો જેક સૌપ્રથમ આપણે તને અને તારી પત્ની નિકિતાને આજે રિકને આપણે ફરીથી લાઇસન્સ અપાવવા પડશે ડેઝીએ જેકને કહ્યું. પણ શું અમને લાઇસન્સ પાછા મળી જશે? જેકે ડેઝીને પૂછ્યું. એટલામાં ત્યાં ડોલ્ફ દોડતો દોડતો આવ્યો અને કહ્યું ડેઝી તમે ઓફિસની બહાર આવો જલ્દી અરે હવે પાછું શું થઈ ગયું તમે લોકો અહીંયા બેસો હું હમણાં જ આવું છું આટલું કહીને મિસ્ટર ડેઝી ડોલ્ફ સાથે બહાર ગયા અને ત્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટરનો કોલ હતો જેની સાથે મિસ્ટર ડેઝીએ વાત કરી. હા જી બોલો ડેઝીએ કહ્યું. અમને વાત મળી છે કે તમે કોઈ ખાનગી સ્પેસ મિશન