અનોખું લગ્ન - 14

(32)
  • 3.2k
  • 1.1k

અનોખું મિલન આખરે નિલય ની ઈચ્છા પૂરી થઈ ગઈ, એના ને નેેેેહા ના લગ્ન થઈ ગયા. આખા દિવસ ના વિધિ ઓ અને મહેમાનો ની વચ્ચે છેક રાતે નિલય ને નેહા સાથે વાત કરવાનો સમય મળે છે. એ હવે નેહા સાથે વાત કરવા એની બાજું માં બેસે છે. હું શરમાતા શરમાતા નેહા ની બાજું માં પલંગ પર બેઠો, એ પણ એમ જ શરમાયેલી હોય એમ પલંગ માં એક ખૂણે બેસી હતી. મેં નેહા ને કહ્યું; જો નેહા મારે તારી સાથે થોડી વાત કરવી છે જો તને વાંધો ના હોય તો. નેહા એ ઉપર જોયું ને એકદમ ધીમે થી હા