વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 14

  • 3.6k
  • 1.5k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|14|દરીયો જોતા બપોરની સાંજ કેમ થઇ ગઇ ખબર જ ન પડી. આજની બપોર મારા માટે ભારે પડવાની હતી. હુ હજી એજ વીચારમા ખોવાયો છુ કે ફોન કરુ કે ન કરુ અને જો હા તો હુ કેવો લાગીશ.બીચ ઉપર તડકો વાય છે એટલે હુ પાણીની નજીક આવી ગયો. ઠંડા રેતાળ પટમા પાણી ઘડી-ઘડી પગને પલાળી જાય છે અને ઠંડી હવા ગજબની વાતો કરી જાય છે. પવનમા ઘડીભર પગ પલાળીને ઉભા રહેવાની મજા પડે છે. આવી શાંતી અને આવુ વાતાવરણ શહેરમા નથી મળતુ.ત્યાં ફોન વાગ્યો. નામ જોઇને મારા હોશ ઉડી ગયા. પીયાનો કોલ હતો. રીપ્લાય કરી શકીશ કે