અવઢ ભાગ - 4

(27)
  • 3.2k
  • 1
  • 1.2k

રચના અસમંજસ માં મૂકાતી જતી હતી. માતા પિતા કે પછી મન નો માણીગર. તેને સમાજનાં રીતભાત ખુચતા હવે ભાગ - 4 માં આગળ વાર્તા નો રૂખ જોઈએ..રચના ની ઘરમાં વાતો ઓછી થઈ ગઈ હતી. ઓફિસથી આવ્યા બાદ પણ કુંજ સાથે ચેટ થી વાત ચાલું રહેતી. ઓફિસમાં ત્રણ સહકર્મી ને કોરોના આવતાં ફરી ઓફિસ બંધ થઈ ગઈ. વર્ક ફોર હોમ થતાં રચના ને કુંજ ની મુલાકાત બંધ થઈ હતી. ચેટ પરની વાતો વધતી જતી હતી. લાગતું કે રચના હવે કુંજ વિના નહી રહીં શકે. વિશાખાબેન પુછાતાં કે કોની જોડે વાતો કરે છે? આટલી બધી. રચના મજાક માં કહેતી તારા જમાઈ જોડે વાતો કરૂ