CHARACTERLESS - 14

(28)
  • 4.4k
  • 1
  • 1.6k

Chracterless ગતાંકથી ચાલુ...... તેરમા ભાગમાં તમે જોયું કે નર્સની ભૂલના કારણે અમે બધા ચિંતામાં આવી ગયેલા. પછી મારો મોબાઈલ મળતો ન હોવાથી અમે બધા જ મોબાઈલ શોધતા હતા અને મને ત્યાં વિજયભાઈ (સાગરના મોટાભાઈ) જોવા મળ્યા હતા જે બહુ નવાઈની વાત હતી, ફોન પર એમના જોડે વાત થઈ ત્યારે તેઓ જૂઠું બોલ્યા હતા. ફરીથી મારી સામે નવો પ્રશ્નાર્થ ચિન્હ ! અને અંતે સાગર મને ફોન કરે છે કે તું સુંદર ગાર્ડનમાં આવી જા. હવે જોઈએ આગળ શું થશે ?