લાગણીની સુવાસ - 49 - છેલ્લો ભાગ

(60)
  • 5k
  • 1k

આર્યન થોડો પાગલ જેવું વર્તન કરી રહ્યો હતો... રામજીભાઇ બધી વાત સમજી ચૂક્યા હતાં... અંદરથી એ ખુશ પણ હતા. પણ અત્યારે પરિસ્થિતિ જ એવી હતી કે શું કરવુ એ સમજાતું ન્હોતું પોતાને સંભાળે ઘરનાને સંભાળે.. કે આવેલા મહેમાનો ને રામજી ભાઇ પર જાણે આભ ટૂટી પડ્યુ હતું. છતાએ પોતે પોતાની જાતને સંભાળી મયુર ને આર્યન સાથે પોલીસ સ્ટેશન ગયા. રીપોર્ટ લખાવ્યો.. પોલીસ અધિકારીએ પણ પુરો સહકાર આપવા દિલાસો આપ્યો.. રામજી ભાઈનું બી.પી વધી જતા એમને હોસ્પિટલમાં દાખલ કરવા માં આવ્યા... લગન નો માહોલ પુરો રોકકડ વાળો થઈ ગયો. એક સાથે બે દિકરીઓની