નસીબ નો વળાંક - 4

(70)
  • 5.3k
  • 2.4k

"માલધારી નો આશરો" આનંદવન જંગલ માં છેક પેલી પાર થી આ પાર સુધી નો લાંબો પંથ કાપી છેક રાત્રે પોતાના નેહડે આવેલી થાકેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા ને પેલા માલધારી દંપતી પોતાના આશરા ધર્મ નું પાલન કરી રાત વાસો પોતાને ત્યાં જ કરવાનું કહે છે અને માલધારણ (માલધારી ની પત્ની) બન્ને બહેનો ને નેહડા ની અંદર લઈ જાય છે અને ત્રણેય સૂઈ જાય છે. હવે,વહેલી સવારે કોયલ જાણે કે સુરીલું સ્નેહ ભર્યું પ્રભાતિયું ગાઈ અને સૂતેલા તમામ વન્ય જીવો ને જગાડવાનો પ્રયાસ કરી રહી હોય તેમ પોતાના મધુર કંઠ થી આનંદવન નાં વાતાવરણ