For the first time in life - 9

(30)
  • 4.9k
  • 1
  • 1.9k

અભિનવ માટે ની મારી Feelings દિવસે ને દિવસે વધતી જતી હતી. એને મને મેસેજ કર્યો હતો .એમાં પણ એણે મને Canteen મા મળવા માટે બોલાવી હતી. હું બેઠી બેઠી વિચારી રહી હતી કે અભિનવ ને શું કામ હશે..? કે અચાનક મને આમ બોલાવી.એટલા મા Adi જાગી જાય છે. Happy Birthday Adi એણે જાગતા ની સાથે જ wish કરું છું. Thank you કહી ને પૂછે છે મારો Birthday Gift....? મેં પણ જોશ માં ને જોશ માં કહી દીધું તારે જે જોઈતું હોય એ. બસ તું મને કે તારે શું જોઈએ છે...?અભિનવ ને તારી Feelings કહી દે. ( આદિ એ કહ્યું)મેં Adi ને કહી તો દીધું