વિહવળ ભાગ-૩

  • 3.3k
  • 1
  • 1.3k

ગયા અંક માં જોયું તેમ નિયતી ઘરના એ મૂકેલા પ્રસ્તાવ ને કારણે અસમંજસમાં હતી. તેનું મન રાજી ન હતું અને હજૂ તે તૈયાર પણ ન હતી. તે ઘરના ની વાતનું માન રાખીને અને મમ્મી ના સમજવ્યાં પછી હા તો પાડી દે છે.મમ્મી સાથે વાત કર્યા બાદ નિયતી તેના રૂમ માં ચાલી જાય છે અને બારી માં આવી ને બેસી જાય છે.બપોર નો સમય હતો સુર્ય બરાબર માથા પર હતો અને અગન જ્વાળા વરસાવી રહ્યો હતો.જેટલો તાપ સૂર્ય નો હતો બહાર તેટલો જ નિયતી ના દિલ માં ઉત્પન્ન થઈ રહ્યો હતો. જાણે તેનું દિલ શાંત પડેલો જવાળમુખી જે જાગૃત થઈ રહ્યો