મિશન 5 - 2

(21)
  • 4.8k
  • 3
  • 2.5k

મિશન 5 ભાગ 2 શરૂ ડોલ્ફ આ સવાલો તું મને ના કર સમય આવે બધી ખબર પડી જશે મિસ્ટર ડેઝી ગુસ્સે થઈને બોલ્યા અને પોતાની ખુરશી છોડીને ત્યાંથી ગુસ્સે થઈને જતા રહ્યા. અરે સર સોરી ડોલ્ફ દુખી થઈને બોલ્યો. ડોલ્ફ બધી ભૂલ સોરી કહેવાથી નથી છુપાઈ જતી આજે હું તને માફ કરું છું પણ હવે પાછો આ સવાલ તું મને ના કરતો આટલું કહીને મિસ્ટર ડેઝી પાછા આવીને ખુરશી ઉપર બેસી ગયા. ઓકે સર તો ચાલો બીજા બે વ્યક્તિઓ વિષે પણ જણાવી દો એટલે હું તે લોકોને ગોતવાની તૈયારી શરૂ કરી દવ મારે ચોથો વ્યક્તિ એવો જોઈશે જે ટાઈમ