અધૂરો પ્રેમ -૫

(32)
  • 4.2k
  • 1
  • 1.7k

મારા પ્રિય વાચકો , આપ ને ભાગ ૪ સુધી વાંચવાની મઝા આવી હશે . તમારા સૂચનો ખુબ જ પ્રેમ સાથે આવકાર્ય છે . આગળ જોયું તેમ, સિદ્ધાર્થ અને તારા બંને અધૂરી જિંદગી જીવી રહ્યા હતા અને બંને એક બીજા ની આ હકીકત થી અજાણ હતા .તારા ને ફરિયાદ હતી કે સિદ્ધાર્થ પોતાની લાગણી કેમ તારા ની સામે વ્યક્ત નથી કરતો . અને સિદ્ધાર્થ ને એવું હતું કે પોતાની અધૂરપ ની કિંમત તારા પાસેથી ના વસૂલી શકાય . એકલા ,અધૂરા અને એક બીજા ની લાગણી થી અજાણ બંને પોત પોતાની જિંદગી જીવી રહ્યા હતા ..............હવે આગળ . તારા ના dedication અને મહેનત થી