બસ માં મુલાકાત - 2

  • 3.9k
  • 1
  • 1.6k

હેલો મિત્રો બહુ વધારે રાહ નથી જોવડાવી ને. ..? હાતો આજે આપણે આગળ ની મુલાકાત માં શુ થયું એ વાત કરવી છે. બરોબર ૧૩ માં દિવસ ની સવાર પડી અને નક્કી કરી લીધું કે આજે તો બસ જલ્દી થી કોલેજ જવા નીકળી જવું છે, ફટાફટ તૈયાર થઇ ગયો અને બસસ્ટેન્ડ પહોંચી ગયો આજે ઘરે થી જરા થોડો વહેલો નીકળ્યો એટલે વહેલી બસ માંજ જતો રહ્યો. મનમાં વિચાર આવ્યો કે એક કામ કરીયે તો " જે સ્ટેન્ડ થી પેલા મેડમ ચઢે છે ત્યાં જ ઉતરી જવ અને પછી એમની સાથે જ બસ માં ચઢીશુ", મારા આ વિચાર ને જતા વાર લાગે